Gods From Gujarat

Home
Contact Us
AHMEDABAD

 ગુજરાત‍ી ધાર્મિક સાઇટ માં તમારુ સ્‍વાગત છે.
 
 

અહીં મેં ગુજરાતમાં આવેલા મંદિરો તથા ભગવાન ના ફોટા મુકેલા છે.
 
કેટલાક મંદિરો ન‍ી કોઇ ઓફિશીયલ વેબસાઇટ નથી જેવા કે કોઠ માં આવેલા ગણેશપુરા, સુરત ના અંબાજી, શંખલપુર ના બહુચરાજી, અરણેજ ના બુટભવાની, ઉંઝા ના ઉમિયા માતા, અમદાવાદનું ભદૃકાળી, સારંગપુર ના હનુમાનજી, કેમ્‍પ ના હનુમાનજી, ‍‍વગેરે જેવા અનેક મંદિરો ને સમાવવાનો પ્‍ર્યત્‍ન કયો છે.